શું તમે સરદાર વિષેની આ વાતો જાણો છો?

Niranjana Kalaarthi runs a girls school founded by Sardar Vallabhbhai Patel in Bardoli Swaraj Ashram.

Niranjanaben Kalaarthi runs a girls school founded by Sardar Vallabhbhai Patel in Bardoli Swaraj Ashram. Source: SBS Gujarati

'સરદારને ગમતું કામ કરીએ એ જ અમારે મન સરદારનું સાચું સ્મરણ' સરદારના ખોળામાં ઉછરેલાં અને એમને 'દાદા' કહેતાં નિરંજનાબેન SBS Gujarati સાથેની એમની વાતચીતમાં સરદાર સાથેના એમના નિકટના અનુભવો વાગોળે છે.



Share