વિગન આહાર અપનાવતા અગાઉ આ બાબતો ધ્યાનમાં રાખો

Woman picking up some fruits and veggies from the fridge

Woman picking up some fruits and veggies from the fridge. Source: Getty Images/gilaxia

વિગન ખોરાક એટલે કે પ્રાણીઓના શરીર કે તેમાંથી ઉત્પાદિત થતી ખાદ્યસામગ્રી સિવાયની વનસ્પતિજન્ય ચીજોનું સેવન કરવું. છેલ્લા કેટલાક સમયમાં વિગન ખાદ્યશૈલી લોકપ્રિય બની રહી છે ત્યારે તેને અપનાવવા સાથે સંકળાયેલી મૂંઝવણો અને ગેરસમજણો વિશે આરોગ્ય નિષ્ણાંત ડો દિપાલી વસાણીએ SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO READ


Share