કોઈ પણ ઉંમરે નવી કારકિર્દી શરૂ કરવા માટેની ટિપ્સ

Getty images, Thomas Barwick

Getty images, Thomas Barwick Source: Getty images, Thomas Barwick

નોકરી હોય કે પોતાનો વ્યવસાય, નવી કારકિર્દી શરૂ કરવી કોઈ પણ વયમાં પડકારરૂપ છે અને અમુક ઉંમર પછી તો ઘણા નવા પડકારોનો સામનો કરવો પડે છે. છતાં, મોટી ઉંમરે પણ નવી કારકિર્દી શરૂ કરવી લોકપ્રિય બનતું જાય છે. આવો મળીયે ૬૦ વર્ષે યોગ શિક્ષક બનેલ મહિલાને. તે ઉપરાંત અમે વાત કરી કરિયર કોચ અને રિક્રુટર સાથે, જેમની પાસેથી સફળ કારકિર્દી માટેની ટિપ્સ મળી.



Share