ઓસ્ટ્રેલિયામાં સ્વિમિંગ કૌશલ્યની અછત

AAP Image/Moodboard

Source: AAP / AAP Image/Moodboard

નવા રીસર્ચના આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં ડૂબી જવાના બનાવોમાં ૧૫%નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત સ્વિમિંગ કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓની સંખ્યા પણ ઘટી છે. દેશમાં માત્ર ૨૦% વાલીઓ તેમના બાળકોના સ્વિમિંગ કૌશલ્યથી સંતુષ્ટ છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share