સટ્ટા કે જુગારની ટેવથી માઇગ્રન્ટ્સ સમુદાયને બચાવવા વિવિધ સેવાઓ
New resources to address gambling harm in migrant communities. Source: Getty Images
કોવિડ-19 લોકડાઉન દરમિયાન માઇગ્રન્ટ સમુદાયમાં સટ્ટા કે જુગારના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. કાઉન્સિલિંગ સેવાઓના જણાવ્યા પ્રમાણે, બહુભાષીય અને બહુસાંસ્કૃતિક સમુદાયના રહેવાસીઓને જુગાર અને સટ્ટા દ્વારા ઉત્પન્ન થતી પરિસ્થિતિમાં વિવિધ પ્રકારના સ્ત્રોત તથા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વધુ વિગતો મેળવીએ અહેવાલમાં.
Share