QR codes દ્વારા છેતરપીંડી વધી, ઉપયોગ કરતા અગાઉ સાવચેતી રાખો
Scammers are targeting data from QR codes. Source: Getty/Abbas Kudarati
છેલ્લા કેટલાક સમયમાં QR codes દ્વારા છેતરપીંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે ત્યારે યુવાનો અને વડીલો આ પ્રકારની છેતરપીંડીથી બચીને કેવી રીતે QR codes સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે તે અંગે મેલ્બર્ન સ્થિત વિશેષજ્ઞ અબ્બાસ કુદરતીએ SBS Gujarati ને માહિતી આપી હતી.
Share