સિનિયર સિટીઝન્સની ઓનલાઇન સુરક્ષા માટે વર્કશોપ
Workshop for senior citizens Source: Supplied
ઇન્ડિયન સપોર્ટ સેન્ટર દ્વારા 50 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝન્સ માટે ઓનલાઇન કૌભાંડોથી બચવા, પોતાની ઓળખ સુરક્ષિત રાખવા, સ્પામ અને અન્ય ડિજિટલ જોખમોથી સુરક્ષિત રહેવા અંગેની માહિતી આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.આ નિઃશુલ્ક કાર્યક્રમ અંગે સંસ્થાના ડો. સરયૂ રાવે SBS Gujarati ને આપેલી મુલાકાત.
Share