23 મિલિયનથી વધુ ઓસ્ટ્રેલિયન્સમાં તંદુરસ્ત આહારનો અભાવ

An order of hamburger and fries ready to be served at El Corral restaurant.

An order of hamburger and fries ready to be served at El Corral restaurant. Source: AAP

એક નવા મૂલ્યાંકન પ્રમાણે, જૂન-2021 સુધીના છેલ્લા પાંચ વર્ષમાં લોકોના આહારમાં સુધારો કરવા અને સ્થૂળતા ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે ભલામણ કરવામાં આવી છે. પરંતુ, તેના અમલમાં કેન્દ્ર સરકારે માત્ર "મર્યાદિત પ્રગતિ" જ કરી છે. ઓસ્ટ્રેલિયાન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે દેશમાં પુખ્તવયના 63 ટકા લોકો મેદસ્વીતા અને 25 ટકા બાળકો સ્થૂળતા ધરાવે છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


Share