સૂર્ય દર 11 વર્ષે તેના ચુંબકીય ધ્રુવ બદલે છે. સોલાર મેક્સિમમથી સોલાર મિનીમમના આ ચક્રની ઘટમાળ સમજવા નાસા દ્વારા મોક્લાયેલું પાર્કર પ્રોબ સૂર્યથી સૌથી નજીક પહોચનાર માનવસર્જિત પદાર્થ બન્યું છે. વૈજ્ઞાનિક અને તકનીકી સીમાચિહ્નરૂપ આ સફળતા જ્ઞાનના નવા દરવાજા ખોલશે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.