ઓસ્ટ્રેલિયામાં ઘરવિહોણા લોકો માટે વિવિધ સહાય ઉપલબ્ધ

GFX 171224 CRISIS ACCOMODATION ALC HEADER.png

Every night more than 122,000 Australians experience homelessness.

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2021 પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં દરરોજ રાત્રે 1,22,000થી વધુ લોકો ઘરવિહોણા હોય છે. ઓસ્ટ્રેલિયામાં ઘરવિહોણા લોકો આવાસ શોધવામાં મદદ કરવા માટે સહાયક સેવાઓ ઉપલબ્ધ છે. આવો, ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share