શિક્ષણની વૈશ્વિક પરીક્ષામાં ઑસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓનો દેખાવ નબળો?

Teenage Students Sitting Examination With Teacher Invigilating

Teenage Students Sitting Examination With Teacher Invigilating Source: Getty Images

હમણાં એક ગ્લોબલ એજ્યુકેશન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની શાળાઓના વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું છે. કઈ હતી એ પરીક્ષા? શું હોઈ શકે એનાં કારણો અને એના ઉપાયો ? એ વિષે વિગતે વાત કરે છે ઑસ્ટ્રેલિયાના અનુભવી હાઇસ્કુલ મેથ્સ ટીચર વિરલ હાથી.



Share