ભારતમાં યોજાઈ રહ્યું છે 17મું પ્રવાસી ભારતીય અધિવેશન

Pravasi Bharatiya Divas

Visitors watch Indian Prime Minister Narendra Modi's speech at the Pravasi Bharatiya Divas. Source: AFP / MANJUNATH KIRAN/AFP via Getty Images

8થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન ભારત સરકાર આમંત્રે છે વિવિધ દેશમાં સ્થાયી ભારતીય મૂળના લોકોને, પ્રસંગ છે પ્રવાસી ભારતીય દિવસ અને સ્થળ છે મધ્યપ્રદેશ નું ઇન્દોર શહેર.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share