બહુસાંસ્કૃતિક સમાજમાં બાળકોને ઉછેરવા માતાપિતાએ તેમના બાળપણમાં શીખેલી થોડી વાતો ભૂલવી જરૂરી

Prof Manisha Pathak-Shelat believes that there is more to unlearn for parents while preparing children to respect different cultures and their values.

Prof Manisha Pathak-Shelat believes that there is more to unlearn for parents while preparing children to respect different cultures and their values. Source: Getty Images/Prof Manisha Pathak-Shelat

વિદેશમાં સ્થાયી માતા-પિતાને ધણી વખત તેમના બાળકોના ઉછેર દરમિયાન સામાજિક માન્યતાઓ અને વિચારધારા સાથે તાલમેલ મેળવવામાં મુશ્કેલી પડે છે. માતા-પિતા કેવી રીતે અન્ય સંસ્કૃતિ અને તેની માન્યતાઓને સન્માન આપીને બાળકોનો વધુ યોગ્ય રીતે ઉછેર કરી શકે તે વિશે માહિતી આપી રહ્યા છે 'Raising a Humanist' પુસ્તકના લેખિકા પ્રોફેસર મનિષા પાઠક - શેલત.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share