ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલી સંગીત બેલડી હાર્દિક-ઇશાની સંગ રક્ષાબંધનની ઉજવણી

Singers Hardik and Ishani Dave in Australia.jpg

Singers Hardik and Ishani Dave are celebrating Rakshabandhan in Australia during their pre-Navratri tour down under.

પ્રસિદ્ધ ગાયક કલાકાર પ્રફુલ્લ દવેના સંતાનો, ઈશાની અને હાર્દિક દવેએ તેમના પિતા પાસેથી સંગીતની તાલીમ મેળવવાના યાદગાર અનુભવો વહેંચ્યા અને વિદેશમાં પહેલી રક્ષાબંધન ઉજવવા કેવા આયોજન કર્યા છે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


Listen to more stories from SBS Gujarati - શું રક્ષાબંધન વિષેની સમજ બદલાઈ રહી છે?
Is the understanding of Raksha Bandhan changing? image

શું રક્ષાબંધન વિષેની સમજ બદલાઈ રહી છે?

SBS Gujarati

15/08/201908:16
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share