રામ નવમી - ગુજરાતી લોકબોલીમાં 'રામ' નામનું મહત્વ

Preparations For Uttar Pradesh Global Investors Summit 2023 In Lucknow

Ayodhya Tent city is being prepared on the theme of Ramayana for Uttar Pradesh Global Investors Summit (UPGIS) 2023 on February 6, 2023 in Lucknow, India. (Photo by Deepak Gupta/Hindustan Times via Getty Images) Credit: Hindustan Times via Getty Images

હિન્દુ ધર્મના ભગવાન શ્રીરામને ગુજરાતી ભાષાના રોજીંદા સંવાદમાં કેવી રીતે વણી લેવામાં આવે છે, SBS Gujarati તરફથી મિરાની મહેતા 'રામ' નામ સાથે સંકળાયેલી કહેવતો વિશે વાત કરી રહ્યા છે. સાંભળો, રામનવમી નિમિત્તે ઓમ રામેશ્વર ગુજરાતી શાળાના સ્થાપક વિરલ મહેતા દ્વારા રચિત કવિતા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share