રીમેમ્બરન્સ ડે: ઓસ્ટ્રેલિયન ભૂમિ પર શહીદી વહોરનારા સૈનિકોને સ્મૃતિ અર્પણ કરવાની માંગ

Frontier wars

Slaughterhouse Creek Massacre of 1838, NSW by Godfrey Charles Mundy Credit: Australian War Memorial (Commons Wikimedia)

ઓસ્ટ્રેલિયા તરફથી વિદેશી યુદ્ધોમાં શહીદી વહોરનારા સૈનિકોની બલિદાનીને વર્ષમાં બે વખત રીમેમ્બરન્સ ડે નિમિત્તે યાદ કરાય છે. પરંતુ, ફ્રન્ટીયર વોર દરમિયાન ઓસ્ટ્રેલિયન ભૂમિ પર બલિદાન આપનારા ફર્સ્ટ નેશન્સના લોકોને સ્મૃતિ અર્પણ કરાતી નથી. આદિજાતી સમુદાય દ્વારા તેમાં સુધારા માટેની માંગ પ્રબળ બની છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share