કવિ અને શાયર મરીઝની પુણ્યતિથિએ સાંભળીયે કેટલાક રસપ્રદ કિસ્સા
Source: Amit Mehta
ગુજરાતના ગાલિબ તરીકે જાણીતા અબ્બાસ અબ્દુલઅલી વાસી એટલે લોક લાડીલા કવિ અને શાયર મરીઝની પુણ્યતિથિ નિમિત્તે તેમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા વહેંચી રહ્યા છે કવિ મરીઝના ઓસ્ટ્રેલિયા સ્થિત ભત્રીજી રશીદાબેન સંગરવાલા.
Share