ઓસ્ટ્રેલિયામાં ઘરનું ભાડું વધતા ભાડુઆતો મુશ્કેલીમાં
Advocates are urging tenants to seek legal advice and consider their options if presented with a notice on a rent price increase. Source: SBS
ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર ન ધરાવતા હોય તેવા લોકો ભાડું વધવાના કારણે મુશ્કેલીનો સામનો કરે છે. અને કેટલાક પરિવારોએ કાર અથવા તંબુમાં રહેવું પડે છે. આગામી સમયમાં સમસ્યા વધુ ન વણસે તે માટે સરકારની પોલિસીમાં ફેરફારની માંગ વધી છે.
Share