ઓસ્ટ્રેલિયામાં મકાન ભાડે લેતા અગાઉ વિવિધ રાજ્યોમાં લાગૂ કાયદા - નિયમો વિશે જાણો

For Sale signs outside a Sydney unit block

There are now as many Australians who rent as there are outright home owners. (AAP) Source: SBS

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયમાં મકાનોની કિંમત વધી છે જેની અસર ભાડુઆતી મકાનોની માંગ પર થઇ છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી લોકો તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ભાડેથી ઘર લેવા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો તથા વિવિધ રાજ્યોના કાયદાઓ વિષે જાણકારી મેળવવી જરૂરી છે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share