વિસરાતી વાનગીઓ અને પ્રથાને જીવંત રાખવાનો પ્રયાસ એટલે સાત્વિક વાનગી મેળો

Source: Surbhi Vasa
સૃષ્ટિ સંસ્થા વડે છેલ્લા 15 વર્ષથી સાત્વિક વાનગી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન પાછળનો ઉદ્દેશ પ્રાદેશિક પૌષ્ટિક આહારની પ્રથાને જાળવી રાખવી અને તેને શહેરી લોકો સુધી પહોંચાડવાનો છે. સંસ્થાના મંત્રી રમેશભાઈ પટેલે આ મેળાના આયોજન અંગે કરેલ વાતચીત
Share