ભાષાકીય સેવાઓની વ્યૂહરચના ઘડવા SBS દ્વારા સમીક્ષા શરૂ

SBS embarks on a review of its multilingual services

SBS embarks on a review of its multilingual services. Source: SBS

SBS પોતાની ભાષાકીય સેવાઓની વ્યૂહરચના ઘડવા તેની સમીક્ષા કરી રહ્યું છે. સમીક્ષા માટે તાજેતરમાં દેશમાં થયેલી વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવાશે અને તેને આધારે આગામી 5 વર્ષોમાં ભાષાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. SBS દ્વારા વિવિધ બહુભાષીય સમુદાયોની જરૂરીયાતોને કેન્દ્રમાં રાખીને થઇ રહેલી સમીક્ષા અંગેનો અહેવાલ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share