ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં એલર્જી ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સંચાલન પ્રક્રિયા

SG allergy Schoolkids

Sending children with allergy to schools in Australia Credit: Getty Images/courtneyk

ઓસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધુ ફૂડ એલર્જી દર ધરાવે છે. ન્યૂ સાઉથ વેલ્સ ફૂડ ઓથોરિટી અનુસાર, હવે ઑસ્ટ્રેલિયામાં 10માંથી એક શિશુને અને 100માંથી બે પુખ્ત વયની વ્યક્તિને ફૂડ એલર્જી અસર કરે છે. એલર્જી ધરવતા બાળકોને શાળાઓમાં મોકલવા એ ઘણા માતા-પિતા માટે ચિંતાનો વિષય છે. સેટલમેન્ટ ગાઈડના આ ભાગમાં મેળવો ઓસ્ટ્રેલિયાની શાળામાં એલર્જી સંચાલન માર્ગદર્શિકા વિષે માહિતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.



Share