સિડનીમાં યોજાશે શરદ પૂનમ નિમિત્તે ગરબા

Copy of SBS Audio YouTube End Card 2 (7).jpg

Singers Prasad - Kardam and Aparajita Singh.

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં શરદ પૂનમ નિમિત્તે નિશુલ્ક ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓને સૂર અને તાલથી ગરબાની મોજ કરાવવા આવ્યા છે જાણિતા ગાયક પ્રસાદ - કરદમ અને અપરાજિતા સિંઘ. તેમણે કાર્યક્રમ અગાઉ SBS Gujarati સાથે વાત કરી. આવો, સંવાદ માણિએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share