સફળતામાં પરિવારનો ફાળો મહત્વપૂર્ણ, ઓસ્ટ્રેલિયામાં ગરબા પ્રસ્તુત કરવા આતુર: દિવ્યા ચૌધરી

252A6578.jpg

Gujarati singer Divya Chaudhary.

ઓસ્ટ્રેલિયામાં ગરબાના કાર્યક્રમો યોજાવાના શરૂ થઇ ગયા છે અને, હાલમાં ગરબારસીકોને તેમના સૂરના તાલે ગરબા રમાડવા આવ્યા છે દિવ્યા ચૌધરી. તેમણે SBS Gujarati સાથે વાત કરી અને સંગીતની દુનિયામાં પ્રવેશ, પરિવારનો સહયોગ અને ઓસ્ટ્રેલિયામાં ગરબાના કાર્યક્રમોના અનુભવો વહેંચ્યા હતા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share