જીગરદાન ગઢવીની પારંપરિક ગુજરાતી ગાયનથી લઈને ફિલ્મીગીતો સુધીની સફર

Source: Jigardan Gadhvi/Facebook
પહેલીવાર ઓસ્ટ્રેલિયા આવી રહેલા ગાયક જીગરદાન ગઢવીએ હાલમાં લોકપ્રિય થયેલી મોટાભાગની ગુજરાતી ફિલ્મમાં પોતાનો કંઠ આપ્યો છે. સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી ન હોવા છતાંય તેમના ગીતો યૂ ટ્યુબ પર ખુબ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમની સંઘર્ષથી સફળતા સુધીની વાત તેમણે SBS Gujarati સાથે વહેંચી હતી.
Share