ઓસ્ટ્રેલિયામાં સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને દૈનિક માત્ર 40 ડોલર વેતન, તપાસમાં ચોંકાવનારો ખુલાસો
A Senate committee is examining new laws to protect migrant workers from exploitation. Source: AAP
સેનેટ કમિટી દ્વારા માઇગ્રન્ટ કર્મચારીઓનું શોષણ ન થાય તે માટે નક્કી કરવામાં આવેલા નિયમોની સમીક્ષામાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. તપાસમાં જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ કર્મચારીઓને તેમના નોકરીદાતા દ્વારા દૈનિક 40 ડોલર વેતન તથા ભોજન અને રહેવા માટે 42 ડોલર આપવામાં આવતા હતા.
Share