જાણો, ઓસ્ટ્રેલિયામાં સ્કીન કેન્સરના જોખમ વિશે તથા તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય
![Watu wa jaa katika fukwe ya Bondi, NSW, kwenye siku ya majira ya joto.](https://images.sbs.com.au/dims4/default/1e175e5/2147483647/strip/true/crop/1800x1013+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2Fdrupal%2Fyourlanguage%2Fpublic%2Fpodcast_images%2Fgettyimages-170370784_1.jpg&imwidth=1280)
Watu wa jaa katika fukwe ya Bondi, NSW, kwenye siku ya majira ya joto. Source: Getty Images/Matteo Colombo
વિશ્વમાં સૌથી વધુ સ્કીન કેન્સર એટલે કે ચામડીનું કેન્સર ઓસ્ટ્રેલિયામાં થાય છે. મેલાનોમા સહિતના મોટાભાગના સ્કીન કેન્સર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ ન મેળવવાથી થાય છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં ઓસ્ટ્રેલિયામાં સ્કીન કેન્સરના જોખમો, અને તેની સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે વિશે માહિતી.
Share