બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દિવસે બનેલ અનિચ્છનીય બનાવ પર દર્શકોએ આપી પ્રતિક્રિયા

Australia v India - Men's 4th Test Match: Day 1

MELBOURNE, AUSTRALIA - DECEMBER 26: Umpire Michael Gough speaks with Virat Kohli of India and Sam Konstas of Australia during day one of the Men's Fourth Test Match in the series between Australia and India at Melbourne Cricket Ground on December 26, 2024 in Melbourne, Australia. (Photo by Robert Cianflone/Getty Images) Credit: Robert Cianflone/Getty Images

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ક્રિકેટની શાલીન ગણાતી રમતમાં પણ કેટલીક વાર ઉગ્ર પ્રસંગો બનતા હોય છે. આવોજ એક પ્રસંગ બન્યો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે. જયારે ભારતીય ખલડી વિઓરત કોહલીએ પોતાની પ્રથમ મેચ રમતા ઓસ્ટ્રેલિયન ખેલાડીને ખભેથી ધક્કો માર્યો. આ અંગે દર્શકોની પ્રતિક્રિયા જાણો આ અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share