ઘરે બેઠા જ સિડનીના પ્રખ્યાત સ્થળોની મુલાકાત કરાવવા બદલ કંપનીને એવોર્ડ
Sydney based company wins design award for virtual city tour App Source: Mike Vasavada
કંપનીઓ દ્વારા કર્મચારીઓ માટે યોજવામાં આવતી મિટીંગ્સ અને કોન્ફરન્સ કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે ઓનલાઇન માધ્યમથી યોજાઇ રહી છે ત્યારે, સિડની સ્થિત એક કંપનીએ અમેરિકન કંપનીના જુદા - જુદા દેશોમાં રહેતા કર્મચારીઓ માટે સિડની શહેરના પ્રખ્યાત સ્થળોનો પ્રવાસ કરાવતી એક વર્ચ્યુઅલ ટૂરનું નિર્માણ કર્યું છે. અનોખા વિચાર બદલ એવોર્ડ જીતનારી કંપનીના સીઇઓ મૃદુલ વસાવડાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share