Nikhil Patel talking to SBS Gujarati at SBS studios in Artarmon. Source: SBS
Published
Updated
By Nital Desai
Source: SBS
Share this with family and friends
ઓસ્ટ્રેલિયા ભણવા આવતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રશ્નો સમજવા અને તેનો યોગ્ય ઉકેલ શોધવા સિટી ઓફ સિડની દ્વારા સ્ટુડન્ટ એમ્બેસેડર નીમવામાં આવે છે. પસંદગી પામેલ બત્રીસ વિદ્યાર્થીઓમાં નિખિલ પટેલ નો સમાવેશ છે. આ રોલ માં તેમણે શું કરવાનું છે અને કાર્યકમ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેવી મદદ પૂરી પડે છે , આવો જાણીયે નિખિલ પાસે થી.
Share