ટેક્સ ટોક માર્ચ ૨૦૧૯-સુપરએન્યુએશન ક્યારે અને કેવી રીતે વાપરી શકાય
When you can legally withdraw your super? Source: Australian Taxation office
ઑસ્ટ્રેલિયન આવક વેરા વિભાગ દ્વારા આ સામુદાયિક સૂચના તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે. ટેક્સ ઓફીસ પાસેથી જાણી લો સુપરએન્યુએશન ક્યારે અને કેવી રીતે વાપરી શકાય અને વહેલું વાપરો તો તેનું શું પરિણામ આવી શકે છે.
Share