ઓસ્ટ્રેલિયન નાગરિક બન્યા તેના બે કલાક બાદ માતા-પિતા પણ બન્યા

Mayank and Yesha with thier son, Mishaay and Australian citizenship certificate.

Mayank and Yesha with thier son, Mishaay and Australian citizenship certificate. Source: Mayank Patel

મેલ્બર્ન સ્થિત યેશા અને મયંક પટેલે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન નાગરિકતા મેળવી અને તે દિવસ તેમના માટે વિશેષ રીતે યાદગાર બની ગયો છે. કારણ કે, નાગરિકતાની પ્રતિજ્ઞા લીધાના બે કલાક બાદ જ તેઓ માતા-પિતા પણ બન્યા. યેશા અને મયંકે યાદગાર પ્રસંગ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO READ


Share