લગભગ 2 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં ફ્લુના ચેપ વધે તેવી ચેતવણી
There are more than 100 types of rhinoviruses - they cause the common cold. Source: Getty
વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયામાં લગભગ 1000 લોકોએ ઇન્ફ્લુએન્ઝાના કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા. જોકે, છેલ્લા 2 વર્ષમાં કોવિડ-19 લોકડાઉનના કારણે ફ્લુના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો પરંતુ નિષ્ણાતોના માનવા પ્રમાણે, આ શિયાળામાં ફરીથી ફ્લુના કેસ વધી શકે છે. જાણો, કેવી રીતે ફ્લુ સામે રક્ષણ મેળવી શકાશે.
Share