ધ સ્વોપ, ઓસ્ટ્રેલિયાના મુસ્લિમ અને ખ્રિસ્તી વિદ્યાર્થીઓ સાથે એક અનોખો સામાજિક પ્રયોગ

The Swap_students group photo_FINAL.jpg

The Swap follows what happens when 12 students and families from very different cultures, religions and backgrounds are thrown into each other’s worlds.

એક અનોખા પ્રયોગ અંતર્ગત, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના ૧૨ વિદ્યાર્થીઓને એકબીજાની શાળામાં થોડા સમય માટે મોકલવામાં આવ્યા. સામાન્ય રીતે અન્ય ધર્મના લોકોથી દૂર રહેવાનું પસંદ કરતા તેમના માતા-પિતા એક બીજાને મળ્યા ત્યારે કેવો રહ્યો બધાનો અનુભવ? સામાજિક પ્રયોગના સંચાલક અને ઇસ્લામિક કોલેજ ઓફ બ્રિસબેનના મુખ્ય સચિવ અલીભાઈ કાદરી પાસેથી માહિતી મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share