ઓસ્ટ્રેલિયામાં ફાફડા - જલેબી સાથે દશેરાપર્વની ઉજવણી

Members of the Gujarati community talks about Dussehra celebrations in Australia.

Members of the Gujarati community talks about Dussehra celebrations in Australia. Source: Supplied by Sajid Belim and Mitesh Patel

વતન ભારતથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં પણ ગુજરાતી સમુદાયના સભ્યો દશેરાના તહેવારમાં ફાફડા - જલેબીની મજા માણવાનું ચૂકતા નથી. આવો જાણિએ, સિડની સ્થિત સાજીદ તથા જહાંનારા બેલિમ, મેલ્બર્નના મિતેશ પટેલ અને તેમનો પરિવાર ફાફડા - જલેબી બનાવવા અને માણવાનો શોખ ઓસ્ટ્રેલિયામાં પણ દર વર્ષે કેવી રીતે પૂરો કરે છે.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share