એનએસડબલ્યુની કમ્બરલેન્ડ કાઉન્સિલમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માનવમહેરામણ ઉમટી પડ્યુ હતું. સંગીત, નૃત્ય, જાતજાતની ખાણીપીણીની લોકોએ મજા માણી હતી. ડાર્વિનમાં પણ લોકો દિવાળીની ઉજવણીના ભાગરૂપે એકઠા થયા હતા.
પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
ને ફોલો કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.