શું આપ વીગન ખોરાક ટ્રાય કરવા માંગો છો ?

Vegan and Animal Activists in London held a march to call for the end of the meat industry and liberation of all animals. (Photo by Alex Cavendish/NurPhoto) Source: Getty images
"વીગાન્યુઆરી" એક આંતરરાષ્ટ્રીય અભિયાન છે, જે જીવદયા પ્રેમીઓ દ્વારા ચલાવવામાં આવે છે. અભિયાનમાં જાન્યુઆરી મહિના માટે લોકોને વીગન આહાર પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
Share