
Horticulture consultant Angie Thomas at 'Dig your own box' workshop in Sydney Centennial Park in collaboration with Royal Botanic Gardens Source: SBS Gujarati
Published
Updated
By Jelam Hardik
Source: SBS
Share this with family and friends
સિડનીના સેન્ટેનિઅલ પાર્કમાં રોયલ બોટનિક ગાર્ડનનાં સહઆયોજનમાં 'Dig your own box' વર્કશોપ યોજાઈ ગયો. અમે ત્યાં હોર્ટિકલચર કન્સલ્ટન્ટ એન્જી ટૉમસને મળ્યાં. તમારા ગાર્ડનમાં શું ઉગાડવું, કેમ ઉગાડવું અને ક્યારે ઉગાડવું જેવી અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી અમે લેતાં આવ્યાં છીએ, તો એ માટે સાંભળો આ વાતચીત.
Share