વર્ક ફ્રોમ હોમ દરમિયાન કમ્પ્યુટરના કારણે થતા શારીરિક દુખાવા દૂર કરવા મહત્વપૂર્ણ ટીપ્સ

Source: Supplied by Prachi Vagadia
કોવિડ-19ના સમયમાં ઘરેથી જ નોકરી કરવાના કારણે શારીરિક હલનચલન કે કસરત બંધ થઇ. જેના કારણે, શરીરને લગતા વિવિધ દુખાવામાં વધારો નોંધાયો. વજન વધવું, પીઠ કે ગળામાં થતો દુખાવો અટકાવવા કેવી કસરત કરી શકાય તે વિશે ટીપ્સ આપી રહ્યા છે સિડની સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ પ્રાચી વાગડિયા.
Share