કેવા પ્રકારના દુખાવા માટે ફિઝિયોથેરાપીની મદદ લઇ શકાય?

Sydney based physiotherapist Prachi Vagadia

Source: Supplied by Prachi Vagadia

સામાન્ય કસરત અને ફિઝિયોથેરાપી વચ્ચેના તફાવત તથા શરીરમાં કયા દુખાવા માટે ફિઝિયોથેરાપીની મદદ લેવી યોગ્ય ગણાય તે વિશે સિડની સ્થિત ફિઝિયોથેરાપીસ્ટ પ્રાચી વાગડિયાએ SBS Gujarati ને માહિતી આપી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share