પરાજય સાથે ઓસ્ટ્રેલિયાના મિશન ફીફા વિશ્વકપની શરૂઆત

France v Australia.jpg

Kylian Mbappe of France during the FIFA World Cup Qatar 2022 Group D match between France and Australia at Al Janoub Stadium on November 22, 2022 in Al Wakrah, Qatar.

કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો ફ્રાન્સ સામેની પ્રથમ મેચમાં 4-1થી પરાજય થયો છે. ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે ચાર મેચમાંની ચોથી મેચની શરૂઆતમાં જ લીડ મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. વધુ વિગતો અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share