નવરાત્રિ એટલે માત્ર ગરબા નહિ, માતાજીની આરાધનાના વિવિધ પાસા વિશે માહિતી

IMG-20220923-WA0005.jpg

વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડિઝના ફેકલ્ટી અને જ્યોતિષ ભાવેશભાઇ ઠાકર

નવરાત્રિની ઉજવણીનું એક મહત્વનું પાસું છે, માતાજીનું અનુષ્ઠાન. માતાજીના સ્થાપનની રીત, શાસ્ત્રોમાં તેનું મહત્વ, ગરબાની પ્રથા કેવી રીતે શરુ થઇ, જેવા નવરાત્રીને લગતા વિષયો પર વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફોર હિન્દુ સ્ટડિઝના ફેકલ્ટી અને જ્યોતિષ ભાવેશભાઇ ઠાકરે SBS Gujarati સાથે વાત કરી.


LISTEN TO
'Ravana was a devotee of Lord Ram' Kanaiyalal Bhatt image

રાવણની રામભક્તિ-શ્રી કનૈયાલાલ ભટ્ટ

SBS Gujarati

19/10/201808:39
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share