વિદેશમાં રહેતા યુક્રેની મૂળના લોકો હથિયાર વિના રશિયા સામે લડતમાં જોડાયા

Expats Sergey (left) and Nikolay.

Expats Sergey (left) and Nikolay. Source: Supplied by:Sergey and Nikolay

રશિયા દ્વારા યુક્રેન પર થયેલા આક્રમણ બાદ યુક્રેનમાં 18થી 60 વર્ષની ઉંમરના લોકોએ લડતમાં ઝંપલાવ્યું છે. જોકે, યુક્રેન બહાર હજારો કિલોમીટર દૂર રહેતા લોકો પ્રત્યક્ષ રીતે આક્રમણનો મુકાબલો ન કરી શકતા હોવાના કારણે તેઓ પરોક્ષ રીતે રશિયા સામે લડત લડી રહ્યા છે. યુક્રેનીયન આઇટી આર્મીના નામથી જાણિતું ગ્રૂપ કેવી રીતે રશિયા સામેની લડતમાં પોતાનો ફાળો આપી રહ્યું છે તે અંગેની વિગતો મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share