બાઇક પર ઓસ્ટ્રેલિયાની સફરમાં વિચાર્યું પણ ન હોય તેવા અનુભવ થયા: જતિન કોટેચા
Jatin Kotecha shares memorable moments from his ride around Australia. Source: Supplied by: Jatin Kotecha
મોટર બાઇક પર સમગ્ર ઓસ્ટ્રેલિયાની સફર કરી રહેલા જતિન કોટેચા મુલાકાતના બીજા ભાગમાં તેમને મુસાફરી દરમિયાન વેજીટેરીયન ખોરાક, દરેક વિસ્તારમાં અલગ-અલગ હવામાન, સ્થાનિક લોકો સાથે સંવાદના અનુભવો વહેંચી રહ્યા છે. દેશના મોટા શહેરોમાં રહેતા લોકોને જતિનભાઇ ખરા ઓસ્ટ્રેલિયાની વિશાળતાની ઝલક આપી રહ્યા છે.
Share