ડિવાઇસ અને સોશિયલ મીડિયા પ્રોફાઈલને સાઇબર હુમલાથી સુરક્ષિત કરતા વધારાના પગલાં
Source: Getty Images
કોરોનાવાઇરસના સમયમાં મોટાભાગે ઓફિસના લેપટોપનો ઉપયોગ કરાઇને ‘વર્ક ફ્રોમ હોમ’ થઇ રહ્યું છે. ત્યારે, ઓફિસ દ્વારા આપવામાં આવેલા લેપટોપને વાઇરસ તથા સાઇબર હુમલાથી બચાવવા માટે વિવિધ પ્રકારના સોફ્ટવેરથી સજ્જ કરવામાં આવ્યા હોય છે પરંતુ, તમારા પોતાના લેપટોપ કે અન્ય ડિવાઇસ ઉપરાંત સોશિયલ મીડિયાની પ્રોફાઇલને સાઇબર હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે વિશે Illuminance Solutions ના અદનાન પટેલે માહિતી આપી હતી.
Share