વિક્ટોરીયા નાઝી સ્વસ્તિકના ચિન્હને પ્રતિબંધિત કરી હિન્દુ સ્વસ્તિક સાથેનો તફાવત ઉજાગર કરશે
Nazi style graffiti sprayed on the front of the Victorian State Parliament overnight. Source: AAP
નાઝી સ્વસ્તિકના ચિન્હને પ્રતિબંધિત કર્યા બાદ, બૌદ્ધ, હિન્દુ તથા જૈન ધર્મના પવિત્ર ચિન્હ સ્વસ્તિકથી તે કેવી રીતે અલગ છે તે સમજાવવા માટે ઝૂંબેશ ચલાવાશે.
Share