ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માંગતા અમુક વ્યવસાયના અરજીકર્તાના વિસાની મંજૂરી માત્ર 3 દિવસમાં

Visa applications for nurses.jpg

Visa applications for nurses are now only taking three days to process.

ઓસ્ટ્રેલિયામાં સ્કીલ્ડ વિસાને પ્રાથમિકતા આપવા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત, શિક્ષક તથા આરોગ્ય સુવિધામાં કાર્ય કરતા કર્મચારીઓની સ્કીલ્ડ વિસાની અરજીઓને ફક્ત 3 દિવસમાં જ મંજૂર કરવામાં આવી રહી છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share