વીઝા કેટેગરીની સંખ્યામાં કાપ મુકવા સામે ચેતવણી

Shadow Minister for Immigration and Border Protection, Shayne Neumann

Shadow Minister for Immigration and Border Protection, Shayne Neumann speaking to media. Source: AAP

ઓસ્ટ્રેલિયાની સરકારે ૮૯ જેટલા વિઝા કાઢી નાખવા કે તેને બીજા વર્ગમાં ભેળવી દેવાનો પ્રસ્તાવ મુક્યો છે, પરંતુ માઈગ્રેશન એજન્ટ્સ તેના ગંભીર પરિણામો વિષે ચેતવી રહ્યા છે.



Share