ખભે કોથળો લઇ, પૈસા વગર, ગાંધી ચિંધ્યા માર્ગે, ગાંધીની કર્મભૂમિ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવો એક રોમાંચક અનુભવ લાગે છે ખરુંને? તો જાણીએ યોગેશ મુથુરિયાના આ રોમાંચક અનુભવ વિષે.
More stories on SBS Gujarati
વગર પૈસે, વિશ્વશાંતિ માટે દેશ - દુનિયામાં પદયાત્રા કરે છે, યોગેશ મુથુરિયા