જાણો,ઓસ્ટ્રેલિયામાં સંતાન 18 વર્ષનું થયા બાદ લાગુ થતા ફેરફાર

student group.jpg

For many in Australia, turning 18 coincides with the end of formal schooling. Credit: Getty Images/FatCamera

કાયદાકીય દૃષ્ટિએ, ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષની વયે વ્યક્તિ પુખ્ત ગણવામાં આવે છે. વયસ્ક બનતા જેતે વ્યક્તિ અને તેમના માતા-પિતાના રોજિંદા જીવનમાં ઘણા પરિવર્તન આવે છે. જોકે આ બદલાવો ધીમે ધીમે આવે છે અને માતા પિતા તરફ થી વ્યવહારિક કાળજી માંગે છે.


Are you a young person or parent in need of support?


Share